પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂત ગુરુમહારાજનો સંયુક્ત કુટુંબમાં થયેલો ઉછેર અને એમનામાં એવી આંતરિક સૂઝ હતી કે હંમેશાં જરૂરિયાતમંદને મદદરૂપ થતા.
બચુભાઈ નાના હતા ત્યારે ભણવામાં પહેલો નંબર આવે, મિત્રમંડળમાં આગળ પડતા, ગામમાં કોઈની પણ તકલીફમાં ઊભા રહેતા, માંદગીમાં સેવા કરતા અને અવધૂત કુટિર આવતા જતા વચ્ચે નાના દીકરા - દીકરીઓને માટે ખિસ્સામાં પીપરમીંટ પોતાના ખર્ચે લાવીને આપતા, વચ્ચે મળતી ગામની દીકરીઓને પણ ૨-૫ રૂપિયા જેવું યોગ્ય લાગે તે કરતા રહેતા.
આમ, તેઓશ્રીમાં આપવાની ભાવના - સેવાભાવના, પહેલેથી જ એવા હતા કે ડાબે હાથે થયેલું કાર્ય જમણો હાથ ન જાણે અને જમણા હાથે થયેલું કાર્ય ડાબો હાથ ના જાણે.
ગુરુકૃપાથી, લીંચ ગામના બચુભાઈ - શ્રી પ્રેમશંકર રાવલે રંગ બાપજી રૂપે કેટલાયના હૃદયમાં સ્થાન પામી બાપજી સ્વરૂપે દેશ પરદેશમાં ઘણાના કામો કર્યા.
ગામમાં આવતા સંતોની સાથે સાથે પરમ પૂજ્ય શ્રીરંગ બાપજીના ઉંમરલાયક ભક્તોની પણ પૂજ્ય બાપુજીએ રંગ બાપજીની જ સેવાનો ભાવ રાખી સેવા કરી.
પરમ પૂજ્ય બાપુજી કહેતા, “જે પરનો વિચાર કરે તેને પરબ્રહ્મ મળે” અને એ જ રીતે ગુજરાતના દરેક શહેરો, ગામો, બનાસકાંઠા, મહારાષ્ટ્ર તથા રાજસ્થાન બોર્ડર સુધીના ગામો, કચ્છના ગામોમાં - દેડિયાપાડા, કાળો ડુંગર- જ્યારે જયારે કુદરતી આપદા આવી તો એ વખતે કે શિયાળાના સમયે અને દર વર્ષે પરનો વિચાર કરી જરૂરિયાતવાળાને જીવન-જરૂરિયાતની વસ્તુઓ જેમ કે અનાજની કીટો, વસ્ત્રો, ધાબળા, પાથરણા, વાસણો, ચંપલો, સ્કૂલ યુનિફોર્મ, સ્લેટ, નોટબુક, તાડપત્રી - ઝૂંપડામાં વરસાદનું પાણી ના આવે એ માટે, ઘર બનાવ્યા, જાજરૂ - બાથરૂમ બનાવ્યા. એમ જે જે થઈ શકે એ બધી જ રીતે ઉપયોગી બની “સર્જનમાત્રની સેવા કરી”. સાથે સાથે દરેક જીવ જેમ કે કૂતરાને કે ભેંસને કંઈ વાગ્યું હોય તો એની સેવા, છેક નાનામાં નાનું જીવડું કે કીડી પણ હોય તો એને સાચવીને ખસેડતા અને પોતાના જીવનના ગુજરાન માટે લીંબોડીની ખેતીમાં જીવાત પડી તો એને પણ દૂર કરવા દવા ના છાંટી - જાણે પોતાના જીવનમાં - “જેના દિલમાં દિનની દાઝ નથી એવા દુરિજનનું અહીં કામ નથી” - ચરિતાર્થ કરી દીધું

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

કોઠિયાખાડ - પૂરગ્રસ્ત

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન

સમૂહલગ્ન - વાઘવડ

સમૂહલગ્ન - વાઘવડ

નારેશ્વર

નારેશ્વર

નારેશ્વર

નારેશ્વર

નારેશ્વર

નારેશ્વર

નારેશ્વર

નારેશ્વર

ભૂકંપ

ભૂકંપ

ભૂકંપ

ભૂકંપ

ભૂકંપ

ભૂકંપ

ભૂકંપ

ભૂકંપ

ભૂકંપ

બ્લડ ડૉનેશન

બ્લડ ડૉનેશન

બ્લડ ડૉનેશન

બ્લડ ડૉનેશન

બ્લડ ડૉનેશન

બ્લડ ડૉનેશન

બ્લડ ડૉનેશન

વિકલાંગોને સહાય

વિકલાંગોને સહાય

વિકલાંગોને સહાય

વિકલાંગોને સહાય

વિકલાંગોને સહાય

વિકલાંગોને સહાય

વિકલાંગોને સહાય

વિકલાંગોને સહાય

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

નેત્રયજ્ઞ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ

વિતરણ